- સભ્ય ગૃહમંડળીઓને લોન ધિરાણ વખતે સંસ્થાએ કપાત શેરોની રકમ પરત કરવા તથા બાકી લેણી રકમ સામે મજરે આપવા બાબત
- એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા સાથે વ્યાજ માફી યોજના અન્વયે થયેલ કાર્યવાહી બાબત
- સને 2022-23 માં રૂ. 4.92 કરોડ નફો થવાથી સંસ્થા આર્થિક રીતે સક્ક્ષમ થવા પામેલ છે, જે બોર્ડ ઓફ ડિરેક્ટર માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
- મંડળીઓને શેરો ઉપર શેરોની રકમ ઉપર 4 ટકા પ્રમાણે ડિવિડન્ડ વહેંચવા ઠરાવ-નિર્ણય કરેલ છે.
- સરકાર શ્રી દ્વારા નિમાયેલ નાયબ મામલતદાર કક્ષના અધિકારી ની ખાસ વસુલાત અધિકારી તરીકેની જમીન મહેસુલ અન્વયે કાર્યવાહી કરવા બાબત.
Social Media
Social Media